ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫ કિ.ગ્રા. ફ્યુકલોરાલીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બંને દવાઓ કોઈપણ સંજોગોમાં વાપરી શકાય તેમ ન હોય તો જરૂર પ્રમાણે હાથથી નીંદામણ કરવું. * મધ્ય ગુજરાત ખેત-હવામાન વિસ્તારમાં ટામેટાની ખેતીમાં […]
Social Plugin