તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક ખાતર વગેરે મિશ્ર કરી ભરવા. આ પ્રમાણે ખામણા તૈયાર થયે દરેક ખામણા ઉપર ૨ થી ૩ બીજ થાણવા. જો હાઇબ્રીડ બિયારણ હોય તો […]
Social Plugin