* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારના ખેડૂતોને સલાહ છે કે પિયત ચણાના પાકમાં અસરકારક નીંદણ નિયંત્રણ કરવા માટે પાકની બાદ ૨૫, ૪૦ અને ૭૫ દિવસે એમ કુલ ત્રણ વખત હાથ વડે નીંદામણ કરવા, વધુમાં, મજૂરોની અછતની પરિસ્થિતિમાં પેન્ડીમીથાલીન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા, અથવા ઓક્સિફ્લુઓરફેન હેકટર દીઠ ૦.૦૮ કિ.ગ્રા, છંટકાવ કરવો તેમજ એક વખત હાથ વડે […]
Social Plugin