* દક્ષિણ ગુજરાતના પિયત વિસ્તારમાં સંકર કપાસમા નીંદણ નિયંત્રણ કરવા માટે ઓકઝાડાયેઝેન હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. છાંટવું | તેમજ ચાર વખત હાથથી નીંદામણ કરવું ડાયુરોન હેકટર દીઠ ૦.૭૫ કિ.ગ્રા. પાક ઉગ્યા બાદ ૨૦ દિવસે છાંટવાથી તેમજ ત્યાર બાદ ચાર વખત હાથ વડે નીંદામણ કરવાથી પણ નીંદણનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. આ ઉપરાંત આ સિવાય […]