પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક વિસ્તારમાં, ક્વીઝાલોફોપ ઈથાઈલ કપાસ કે મગફ્ળીના પાકમાં.