કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? કઠોળ આહારમાં કેટલી રીતે લઈ શકાય ? આખા કઠોળ, ભરડીને, દાળ બનાવીને, દળીને, ફણગાવીને, ભુંજીને, શેકીને, તળીને આમ વિવિધ રીતે કઠોળને આહારમાં લઈ શકાય છે. અઠવાડિયામાં એંક વખત કઠોળને ફણગાવીને ખાવા જેથી વિટામીન “સી” આપણને મળી રહે. ફણગાવેલ કઠોળમાંથી બનતી વિવિધ વાનગી ફણગાવેલા કઠોળની વાનગી બનાવો
Social Plugin