નાની ગુલાબી કહે, હે બા, આપણે આમ મૂળ કયાંના ? લે તને ખબર નથી ? આમ તો આપણે કીટક સમુદાયના લેપીટોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબમાંથી આવેલી પેકટીનોફેરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળ છીએ. ઓલ્યા એગ્રેજોએ આપણું નામ પીંક બોલવર્મ રાખ્યું છે અને ભારતના બધા આપણને ગુલાબી ઈયળ કહે છે. આપણે આમ તો એશીયા ખંડના ગણાઈએ પરંતુ […]
Social Plugin