સોલાર એગ્રોટેક પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર થોભણભાઈ ઢોલરીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં કૃષિ ઉદ્યોગપતિ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સતત રજૂઆતને ધ્યાનમાં લઈ રાજય સરકારે ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જોગવાઈ સંદર્ભિત પત્રથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંચાલક મંડળમાં બિનસરકારી સભ્યો પૈકી one distinguished agro industrilist તરીકે ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.જેમાં કૃષિ […]
Social Plugin