સોલાર ઈલેકટ્રીક ફેન્સિંગ ગોઠવણી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની સૂચનાઓ  ૧. ફેન્સ વાયરનું ઈસ્ટોલેશન ટેલિફોન વાયર અથવા ટેલિગ્રાફ, રેડિયો એરિયલથી દૂર રાખવું. ૨. એક જ ફેન્સ ઉપર બે અલગ અલગ એનર્જાઈઝર લગાવવા નહીં કે એક જ એનર્જાઈઝર ઉપર બે ફેન્સ સર્કીટ જોડવી નહીં.  ૩. બે અલગ અલગ ફેન્સિંગ જેને અલગ અલગ એનર્જાઈઝરથી સ્વતંત્ર જોડવી હોય તો બંને ફેન્સિંગના વાયર વચ્ચેનું અંતર […]