પધ્ધતિઓ ઘણી છે. ૧. હોકાયંત્ર દ્વારા તપાસ ૨. લોહચુંબક અને ઓળભો થકી તપાસ ૩. રડારના માધ્યમથી તપાસ ૪. મેગ્નેટોમીક્લોકેટર પધ્ધતિ પ. ધાતુના સળિયા દ્વારા તપાસ ૬. ઈલેકટ્રોનીક રેજીસ્ટીવીટી મીટર થકી તપાસ ૭. અન્ય લૌકિક રીત થકી તપાસ. અનુભવ એ પણ વિજ્ઞાન છે :- જ્યારે જમીન તપાસવાની પ્રયોગશાળાઓ અસ્તિત્વમાં નહોતી ત્યારે એ કામ જીભ ઠરા જમીન ચાખીને તેની સ્વાદ પારખવાની વિશિષ્ટ શક્તિ દ્વારા એનું પરિક્ષણ કરી દેનારા માણસો મળી આવતા હતા. જેને ““ભોચચખા” નું બિરુદ દેવાતું. અરે ! ચોરી કરનારાના “સગડ” પારખી – સગડ પરથી “ચોર’ શોધી આપનાર વિશિષ્ટ શક્તિ વાળાને ““પગી”” કહેવાતા. તેવાજ આ ભોંચચખા ગણાતા.
Social Plugin