ગુલાબી ઈયળ વીણી પછી શુુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું ટાણું થયું નથી. તોય આ બન્ને શું વાત કરે છે ઘ્યાનથી સાંભળો.. મોટી ઈયળ કહે ખેડૂતો લઈ દઈને આપણી પાછળ પડયા છે. આપણે આ જગતનું સાવ નાનકડું જીવ અને ઈ ખાલી કપાસ ઉપર જીવીએ તેવું જીવ, […]
Social Plugin