વરસાદના વર્તારો હોય કે ગરમીની આગાહી હવે આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટ એટલે કે AI (કોમ્પ્યુટર) દ્વારા આગાહી થશે. આ એ .આઈ. ધારો તે કરી શકે છે તેની વાત આપણે અગાઉ કરી હતી , હમણાંજ ચેસની રમતમાં ગેરી કાસ્પેરોવ જે વિશ્વનો પહેલા નંબરનો ચેસનો ખેલાડી છે તે AI સામે રમ્યો તો AI જીતી ગયો . આર્ટીફીસીયલ ઇન્ટેલીઝન્ટનો ઉપયોગ એ.આઈ. દવારા સચોટ આગાહી થઇ શકશે. ગુગલ દવારા મશીન લર્નિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી વેધર સ્ટીમ્યુલેટર “ગ્રાફકાસ્ટ “ લઈને આવે છે જે સચોટ આગાહી કરીને માનવ જાત માટે ઉપયોગી સાબિત થશે ટુકમાં સમય છે અલ્ગોરિધમ, મશીન લર્નિંગ, ડ્રોન અને આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્ટ ખેતીમાં પણ આવી રહ્યા છે.