૧. તે પાણી માટે સંપૂણપણે અભેધ છે. આથી જમીનમાં ભેજ લાંબા સમય સુઘી ટકી રહે છે.

૨. તે જમીનના ભેજનું સીધું બાષ્પીભવન અટકાવે છે અને આ રીતે પાણીનો વ્યય થતો અટકે છે.

૩. નીંદણની વૃદ્ધિ અટકાવે છે.

૪. પાણી અને હવા દ્વારા થતું જમીનનું ધોવાણ અટકાવે છે.

૫. બીજનું અંકુરણ લગભગ ૨-૩ દિવસ વહેલું થાય છે. 

૬. ઉત્પાદનમાં વધારો થાય છે. 

૭. નેમેટોડસની વસ્તી ઓછી જોવા મળે છે.