છોડમાં ઉગતી કળીની આજુબાજુના પાન નીલવર્ણા થઇ જાય છે.

છોડમાં નવા પાન કોફી કલરના થઇ જાય છે.

પાનની ધાર, કુંપળ અને ટોચ ઉપર વિશેષ અસર  થાય છે.

 છોડનો વિકાસ રૂંધાય છે, દાણા બેસતા નથી અને  તેલીબિયાં પાકોમાં તેલનું પ્રમાણ ઘટે છે.

 છોડને કેલ્સિયમ  શોષવામાં મદદ કરે છે

 પ્રોટીન એકીકરણમાં મદદ કરે છે.

 કેલ્શિયમના કાર્યક્ષમ ઉપયોગમાં મદદ કરે છે.