લેકાનીસીલીયમ લેકાની કે બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * મોલો અને થ્રીપ્શનો વધુ ઉપદ્રવ જણાય તો ઇમિડાકલોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લી. અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.