રોગ દેખાય કે તરત જ 1% કાર્બેન્ડાઝીમ ૧૨% + મેક્રોઝેબ ૬૩% (૪૫ ગ્રામ/૧૫ લિટર) અથવા મેક્રોઝેબ ૦.૨ 1 ટકા (૪૫ ગ્રામ /૧૫ લિટર) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૦૫ ટકા (૧૫ ગ્રામ/૧૫ લિટર) પ્રમાણે દસ દિવસના અંતરે કુલ ત્રણ છંટકાવ કરવા. ફૂગનાશક સાથે રપ મિ.લી. સાબુનું સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી ફૂગનાશકનુ દ્રાવણ છોડ ઉપર ધુમ્મસ સ્વરૂપે છાંટવુ. પાકમાં રોગ દેખાય કે તરત જ ક્લોરોથેલોનીલ ૩૦ મિ.લી./૧૫ લિટર પાણી સાથે રપ મિ.લી. સાબુનુ સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી ફૂગનાશકનુ દ્રાવણ છોડ ઉપર ધુમ્મસ સ્વરૂપે છાંટવું.