થ્રીપ્સ : * સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લી. અથવા ફીપ્રોનીલ પ એસસી ૩૦ મિ.લી. અથવા સાઈંટરનીલીપ્રોલ ૧૦ ઓડી ૬ મિ.લી. અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૮ મિ.લી. અથવા સ્પીનેટોરામ ૧૧.૭ એસસી ૧૫ મિ.લી. અથવા થાયામેથોક્ઝામ ૧૨ .૬% + લેમડાસાયહેલોથ્રીન ૯.૫% ઝેડસી ૬ મિ.લી. અથવા એસીટામીપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૮ મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૪૦% + ફેનપાયરોક્ઝીમેટ ૨.૫% ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૧ ઓડી ૧૫ મિ.લી. અથવા થાયાક્લોપ્રીડ ૨૧.૭ એસસી ૮ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૧.૫% + ફીપ્રોનીલ ૩.૫% એસસી ૧૫ મિ.લી. અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫%+ એસીટામીપ્રીડ ૭.૭% એસસી ૧૫ મિ.લી. અથવા ફ્લૂબેન્ડીએમાઈડ ૧૯.૯૨% + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨% એસસી ૮ મિ.લી. ૧૫ લિટરમાં પાણી ભેળવી વારાફરતી છંટકાવ કરવો
Social Plugin