ખેતરમાં રોગગ્રસ્ત છોડને કંદ સાથે ઉખાડી ને નાશ કરવો. સેન્દ્રિય ખાતરનો શક્ય તેટલો વધારે ઉપયોગ કરવો. નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો અતિરેક ઉપયોગ ટાળવો. * મોલોનો ઉપદ્રવ વધુ જણાય તો ઓક્ઝિડીમેટોન મીથાઈલ ૨૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો
Social Plugin