નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦ ફેરોમોન લીલી ઈયળ ટ્રેપ અથવા પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) ચણાની વાવણીના ૧૫ દિવસ બાદ સરખા અંતરે મૂકવા. * બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં વધુ ઉપદ્રવ વખતે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફ્લુબેન્ડીયામાઈડ ૪૮૦ એસસી ૬ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ ડબલ્યૂપી ૩૦ ગ્રામ અથવા લેમડાસાયહેલોશ્રીન પ ઇસી ૧૫ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૫ મિ.લી. અથવા નોવાલ્યૂરોન ૫. ૨૫% + ઇન્ડોક્ઝાકાર્બ ૪.૫% એસસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Social Plugin