દાડમની જાત ગણેશ :

 ગુલાબી પીળાથી લાલ રંગનો પીળો છાલનો રંગ હોય છે, આછા ગુલાબી અને નરમ બીજ હોય છે, ફળ મધ્યમ ટીએસએસ સાથે અંદાજે રરપ -૨૫૦ ગ્રામનું વજન ધરાવે છે.


દાડમની જાત રૂબી :

 ફળની છાલ લાલ રંગની હોય છે અને તેનું વજન અંદાજે રરપ - ૨૭૫ ગ્રામ વચ્ચે હોય છે. દાણા નરમ હોય છે.


દાડમની જાત અરાકતા :

 ફળમાં નરમ બીજ અને ઘેરા લાલ રંગના હોય છે


દાડમની જાત ભગવા :

 ફળમાં નરમ બીજ અને વધારે ટીએસએસ સાથે ચળકતા લાલ જોવા મળે છે