૧. ઓર્ગેનિક મલ્ચિગની સપેક્ષે પ્લાસ્ટિક મલ્ચીંગ પ્રમાણમાં વધુ ખર્ચાળ છે.

ર. નર્સરી દ્વારા તૈયાર કરામેલા જ રોપાઓ બળી જવાની સંભાવના રહે છે. 

૩. ટોપ ડ્રેસિંગ ખાતર આપવામાં મુશ્કેલી પડે છે. 

૪. ઉંદરો દ્વારા પ્લાસ્ટિક મલ્ચીંગને નુકશાન થઇ શકે છે. 

૫.વરસાદમાં માટીનું ઘોવાણ વધુ થાય છે.

૬.પ્લાસ્ટિકના કચરાને કારણે જમીન અને વાતાવરણ પ્રદૂષિત થાય છે.

૭. પ્લાસ્ટિક મહ્ચયિગ એ પ્રાણીઓ માટે હાનિકારક છે

૮. પાતળું પ્લાસ્ટિક મલ્ચિગ એકથી વધારે સીઝન માટે ઉપયોગી રહેતું નથી.