૧. પ્લાસ્ટિક મલ્ચીંગ પવન ન હોય તે સમયે પાથરવું જોઈએ. .

ર. મલ્ચીંગ કાગળમાં કોઈ ઘડીઓ રહેવી જોઈએ નહિ તથા બેડ ઉપર ચુસ્ત રીતે કવરીંગ થવું જોઈએ.

૩. પ્લાસ્ટિક મલ્ચીંગની બંને બાજઓ ઓછામાં ઓછી ૧૦ સે.મી. દબાવી જોઈએ અને તેની ઉપર ૬-૧૦ સે.મી. જેટલી માટી ઢંકાવી જોઈએ.