મલ્ચીંગની પસંદગી જરૂરીયાત પ્રમાણે કરવી જોઈએ જેમ કે, નિંદામણના નિયંત્રણ, જમીનનું તાપમાન વધારવા કે ઘટાડવા, રોગનું નિયંત્રણ અને છોડની વૃદ્ધિ માટે. સામાન્ય રીતે ૯૦ સે.મી.થી ૧૨૦ સે.મી.ની પહોળાઈ ધરાવતા મલ્યિગ કાગળ વધુ વપરાય છે.