૧. પીલા ફરતે મટી દુર કરવી 

૨. પીલાના આજુબાજુનો ભાગ છોલવો.

૩. છોલેલા ભાગ પર 520 મી આઈ.બી.એ.નો સ્પ્રે કરવો.

૪. માટી સાથે છાણિયું ખાતર અથવા મિક્સ કરવું (૧:૧ ગુણોત્તર).

૫. પતની ફરતે પ્લાસ્ટિક અથવા સિમેન્ટની બેગ લગાવી અને મિક્સ કરેલી માટી આ રીતે ભરવી.

૬. બેગને ચિત્રમાં દેખાય તે મુજબ સીવી અને બાંધી દેવી.

૭. પીળા માટે પિયતનીવ્યવસ્થા કરવી 

૮. આમ ૩૪ મહિના પછી તેમાં મૂળ આવી જાય ત્યારે તેને માતૃછોડથી અલગ કરીને બીજે વાવેતર કરી શકાય.