આ પ્રકારના કૃમિ મૂળની બહાર રહી ચૂસિકાની મદદથી રસ ચૂસ્યા કરે છે. પરિણામે મૂળ છેડેથી કપાઈ ગયેલા જોવા મળે છે. મૂળનો દેખાવ દાઢી જેવો થઈ જાય છે અને જથ્થો ખૂબ ઓછો થઈ જાય છે.છોડ ઠીંગણો રહે છે.