નિંદામણના નિયંત્રણ માટે ર થી ૩ વખત હાથથી નિદામણ કરવું .જો મજુરની અછત રહેતી હોય ત્યારે પેન્ડીમેથાલીન ૩૦% ઈ સી ( ૬૭ મી .લી / ૧૦ લીટર પાણી ) અથવા ઓક્સિફ્લુર્ફેન ૨૩.૫ ઈ .સિ ( ૨૦ મી.લી / ૧૦ લિટર પાણી) . વાવતેર પહેલાં છંટકાવ કરવો અથવા ક્વિઝાલોફોપ ઈથાઈલ ૫% ઈ.સી. (૧૭.૫ મિ.લિ. / ૧૦ લિટર).