ખેતરમાં નાના જથ્થામાં આપવામાં આવે છે. તેમાં જથ્થામય ખાતરો કરતા પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય છે. આવા ખાતરોમાં મગફળીનો ખોળ, એરંડીનો ખોળ, લીંબોડીનો ખોળ, મહુડાનો ખોળ વગેરેનો સમાવેશ થાય છે.