પ્રોસેસિંગ એટલે શું ? મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં શાકભાજી સીધા આપવા 

 ૧. ટામેટા : કેચપ, સોસ, સૂપ બનાવી શકાય. 
 ૨. કઠોળ વર્ગના શાકભાજી : તુવેર, વટાણા, વાલ પાપડીના લીલા દાણાને ટીન પેકીંગ કરીને નિકાસ કરી શકાય. 
 ૩. ડુંગળી અને લસણ ડીહાઇડ્રેશન દ્વારા ડુંગળીના પતીકાં અને પાઉડર બનાવીને તેમજ લસણની કળીઓની સુકવણી કરી તેના પાઉડરનો નિકાસ કરી શકાય. 
 ૪. ગાજર અને મરચાં : અથાણા બનાવીને બજારમાં મોકલાવી શકાય. 
 પ. કારેલાં : સુકવણી કરીને દવા માટૅ વાપરી શકાય. 
 ૬. આદુ : સુકવણી કરીને મરી - મસાલા તથા આયુર્વેદિક દવાઓની બનાવટમાં વાપરી શકાય.