ચોમાસા પાકમાં ક્રાંત્રિક અવસ્થા જેવી કે ફૂલઆવવું, દાણા ભરાવવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો એકાદ પિયત આપવાથી ઉત્પાદન વધે છે. જ્યારે શિયાળું અને ઉનાળું પાક માટે જમીનની જાત અને હવામાનને ધ્યાને લઈને ૧૨ થી ૧૫ દિવસના અંતરે જરૂર મુજબ પિયત આપવા.