હેક્ટર દીઠ ૩૦ કિગ્રા નાઈટ્રોજન તથા ૬૦  કિગ્રા ફોસ્ફરસ વાવણી વખતે તત્વના રૂપમાં આપવું. વાવણી બાદ એક માસે ૪૦ કિગ્રા નાઈટ્રોજન નિંદામણ કર્યા બાદ ચાસની બાજુમાં જમીનમાં સારો ભેજ હોય ત્યારે આપવું.