એકલા પાક માટે હેક્ટરે ૧૦ કિ.ગ્રા. અને આંતર પાક માટે હેક્ટરે પ કિ.ગ્રા. બિયારણનું પ્રમાણ રાખી વાવેતર કરવું.
આ પાકનું બે હાર વચ્ચે ૬૦ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું અને બે છોડ વચ્ચે ૩૦ સે.મી.નું અંતર રાખી ઊગ્યા બાદ ૧૨ થી ૧૫ દિવસે પારવણી કરવી જરૂરી છે
Social Plugin