સુર્યમુખી પાકનું ઋતુ અમર્યાદિત હોવાથી વર્ષ દરમ્યાન ગમે ત્યારે લઇ શકાય છે તેથી આ પાક બહુપાક પદ્ધતિમાં સમાવિષ્ટ થઈ શકે છે. ચોમાસું પાકનું વાવેતર લાયક વરસાદ થયે ૧૫ જૂનથી ૧૫ જુલાઈ સુધીમાં કરવું. શિયાળું પાક માટે ઓક્ટોબરના બીજા અઠવાડિયાથી નવેમ્બરના અંત સુધીમાં વાવેતર કરી શકાય. ઉનાળું પાક તરીકે ૧૫ ફેબ્રુઆરીથી માટેના પહેલાં અઠવાડિયા સુધીમાં વાવેતર કરી શકાય.

શિયાળું અને ઉનાળું ઋતુમાં જમીનને ઓરવીને વાવેતર કરવાની ભલ।મણ કરવામાં આવે છે.