પિયત હેઠળ શિયાળુ તેમજ ઉનાળુ ઋતુમાં હમેશા સંકર જાતોનું જ વાવેતર કરવું જોઈએ.

હાલમાં પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની ઘણી બધી સંકર જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.

સૂર્યમુખીનો પરંપરાગીત (ક્રોસ પોલીનેટેડ) પાક હોવાથી સતત જનરલ સ્ટેજનું બીજ વાવવાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. જેથી એક સરખો પાક અને વધુ ઉત્પાદન મેળવવા માટે એફ-૧ બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. માહિકોની પસંદગી કરી શકો વધુ વિગત માટે 9825229766