કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન દર ૧.૫ થી ર મહિનાના અંતરે કાપી ખેતરની બહાર કાઢી બાળીને

નાશ કરવો. * રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૪૦ ગ્રામ અથવા

પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા પ્રોપેોકોનાઝોલ રપ ઇસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા. ફૂગનાશકના પ્રવાહી મિશ્રણ સાથે એક ચમચી સ્ટિકર ઉમેરવું હિતાવહ છે.