ગુજરાત રાજ્યમાં સૂર્યમુખીનો પાક નવો છે. મગફળીના દાણામાં ૪૮ થી ૫૦ ટકા તેલની સરખામણીમાં સૂર્યમુખીમાં ૪૦ થી ૪૨ ટકા તેલ છે. સૂર્યમુખીનો પાક ટૂંકાગાળામાં થતો ઓછા ભેજ અને ક્ષારને સહન કરી શકે તેવો પાક છે. સૂર્યમુખીનો પાક આંતરપાક તેમજ ચારાના પાફ તરીકે લઈ શકાય છે
Social Plugin