હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો. કાતરાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે થાયોડીકાર્બ ૭૫ વેપા, ૩૦ ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૧૫ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૮ એસજી પ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.