હીરાફૂંદુ : ઉપદ્રવ વખતે નોવાલ્યૂરોન ૧૦ ઇસી ૩૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી. અથવા ફલૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૧૦ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૮ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૩૦ ગ્રામ અથવા ફિપ્રોનીલ ૫ એસસી ૩૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ર૦ ઈસી ૩૦ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Social Plugin