🍀ઉપદ્રવની શરૂઆતમાં લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા/નફ્ફટિયાના પાન ૧ કિ.ગ્રા. (અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૫ મીલિ (૫ ઇસી) થી ૭૫ મીલિ (૦.૦૩ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 

🍀ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. 

🍀વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મીલિ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સાયાન્ટ્રાનિલિપ્રોલ ૧૦ ઓડી ૧૫ મીલિ અથવા થાયામેથોકઝામ રપ વેગ્રે ૬ ગ્રામ અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૮ મીલિ ૧૫ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 

જરૂર જણાય તો ૧૫ દિવસ બાદ કીટનાશક બદલીને બીજાે છંટકાવ કરવો.