આ જીવાતોનું પ્રમાણ વધારે જણાય તો પહેલા બીવેરીયા બેસીયાના કે વટિર્સિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો
ઉપદ્રવ વધુ જણાય તો થાયાક્લોપ્રિડ ૪૮ એસસી ૮ મીલિ અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી ૫ ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ડીનોટેફ્યૂરામ ૨૦ એસજી ૧૫ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇસિ ૧૫ મીલિ અથવા ફિપ્રોનિલ ૫ એસસી ૩૦ મીલી અથવા એસીફેટ ૫૦% + ઈમિડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૧૫ મીલિ અથવા એસીફેટ ૨૫% + ફેનવાલરેટ ૩% ઇસી ૧૫ મીલિ પૈકી કોઈપણ એક કીટનાશક ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
Social Plugin