[Collection]

વિશ્વાસ યોગી જાતની મરચીની લંબાઈ ખુબ સારી છે. મેં વાવી તમે પણ વાવો.

છેલ્લા ઘણા વર્ષોથી મરચીની ખેતી કરું છું. મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીની યોગી મરચીનું વાવેતર 5 વીઘામાં કરેલ છે. જેમાં મને બીજી અન્ય કંપનીની જાતો કરતા ઉત્પાદન સારું મળ્યું છે અને આ જાત રોગ પ્રતિકારક શક્તિ ખુબ સારી છે. અને મરચાની લંબાઈ છેલ્લી વીણી સુધી જળવાઈ રહે છે અને મરચામાં કલર પણ સારો આવે છે. તેથી વેપારીઓ આકર્ષિત થાય છે. ચંદુભાઈ છગનભાઇ પોકળ ગામ : મોટા માંડવા તા.: કોટડા સાંગાણી જિલ્લો: રાજકોટ મોં. 9723691708 ચંદુભાઈ છગનભાઇ પોકળ કંપની સાથે સીધી વાત કરવા ક્લિક કરો. by-16660,12023-04-11T06:06:20.000Z