🍀 રોગપ્રતિકારક જાતો પસંદગી કરવી.
🍀 વાવતાં પહેલાં એપ્રોન ૩૫ એસડી ૬ ગ્રામ/કિ.ગ્રા. અથવા મેટાલેક્ષીલ (રીડોમીલ એમ ઝેડ-૭૨) ૮ ગ્રામ/કિ.ગ્રા બીજ પ્રમાણે દવાનો પટ આપવો જેથી છોડને પ્રથમ ૨૫ દિવસ સુધી કૂતુલ રોગથી રક્ષણ મળે છે.
🍀 રોગ જણાય તો મેટાલેક્ઝિલ એમઝેડ ૭૨ વેપા ૨૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ પાનની ઉપર તેમજ નીચેના ભાગે છંટકાવ કરવો.
Social Plugin