આપણે મોબાઇલ ટેકનોલોજી  બદલાઈ છે. મોબાઈલ  આપણા માટે  ખુબ ઉપયોગી છે, મોબાઇલ  ખેતીમાં ઉપયોગી છે તે વાત હવે જગ જાહેર છે અને આપણે બધા પણ હવે મોબાઈલનો ખેતીમાં ઉપયોગને સમજી ગયા છીએ તેવી વાત ગયા વખતે કરતા હતા.આજે જરા હટકે વાત કરવી છે આજ કલ ઓર્ગેનિક ફાર્મિગ વિષે બહુ સાંભળવા મળે છે , શું ઓર્ગનિક ફાર્મિંગ આપણે કરીયે છીએ ?  તો નોંધો કે ઓર્ગનિક ફાર્મિંગ કરવી હોય તો અહીં જંતુનાશક છંટાતી નથી તેવું વાડીયે બોર્ડ મારી દીધે નહિ ચાલે . દા   ઓર્ગનિક ફાર્મિંગ માં બધી પ્રકારના નિંદામણ નાશક નો ઉપયોગ પ્રોહીબીટેડ છે એટલે કે  શું શું નિષેધ છે તેનું લિસ્ટ રહ્યું , બધા પ્રકારની સિન્થેટિક અને ઓર્ગાનોફોસ્ફેટ ગ્રુપની  પેસ્ટીસાઇડ , નિયોનિકોએઈડ ગ્રુપની બધી દવાઓ પણ પ્રતિબંધિત ગણાય છે , આપણે રેસિડયુઅલ ફ્રિ ખેતી તરફ વળવું પડશે વધુ વિગત માટે તમે  ફોન કરી પૂછો કે રેસિડયુઅલ ફ્રી ખેતી એટલે શું , નયનભાઈ 9510106336