વધુ ઉપદ્રવ વખતે ખીલ્યા વગરની કળીઓને છોડની પ થી ૬ સે.મી.ની ડાળી સાથે કાપી નાશ કરવો . ડાયફેન્થૂરોન ૫૦ વેપા ૧૫ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫પ એસસી ૧૫ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રપ ડંબલ્યૂજી ૬ ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪પ એસસી ૬ મિ.લિ. અથવા એસીટામિપ્રીડ ૨૦ એસપી ૪ ગ્રામ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.
Social Plugin