🍀 રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.
🍀 રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્સિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટોસાયક્લીન) ૧.૫ ગ્રામ કોપર ઓક્સિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવા
Social Plugin