ફૂગનાશકનો છંટકાવ કરવાનું છેલ્લું શસ્ત્ર અપનાવો મહત્વના પગલા ભરવા છતાં પણ રોગનું પ્રમાણ જણાય ત્યારે છેલ્લે પાક સંરક્ષણ દવાઓ તથા ફૂગનાશકનો ઉપયોગ કરી પાકને તંદુરસ્ત બનાવવા પ્રયત્ન કરો, તાજેતરમાં બઝારમાં આવેલા નવા મોલેક્યુલ નવી શોધનો ઉપયોગ કરો,