રોજ પાકનું અવલોકન, આંટો મારવો, સ્કાઉટીંગ

રોજ પાકમાં એક આંટો મારો પાકનું અવલોકન કરતા રહો. પાકની પરિસ્થિતિ પ્રમાણે અથવા તો અવલોકનના આધારે તુરત જ પગલા લ્યો.