હેક્ઝાકોનાઝોલ ૫ એસસી 15 મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા 40 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% મેન્કોઝેબ ૬૩% વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી કોઇપણ એક ફૂગનાશકના વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા. https://krushivigyan.com/2024/10/%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%aa%ab%e0%ab%87%e0%aa%a6-%e0%aa%9f%e0%aa%aa%e0%aa%95%e0%aa%be%e0%aa%82-%e0%aa%b8%e0%aa%ab%e0%ab%87%e0%aa%a6-%e0%aa%9a/