● ફણસી એ ગરમી સામે સંવેદનશીલ પાક છે. ફ્ણસીનાં સારા ઉત્પાદન માટે ૧૮૦ થી ૨૦૦ સેન્ટીગ્રેડ તાપમાન પૂરતું હોય છે. ૧૬૦ સેન્ટીગ્રેડથી ઓછું અને ૨૨૦ સેન્ટીગ્રેડથી વધારે તાપમાનની અસર ફ્ણસીની વૃદ્ધિ તેમજ ઉત્પાદન પર પડી શકે છે. જો તાપમાન ૩૦૦ સેન્ટીગ્રેડથી વધી જાય તો ફૂલ ખરી પડવાના પ્રશ્નો પણ ઊભા થાય છે https://krushivigyan.com/2024/10/%e0%aa%ab%e0%aa%a3%e0%aa%b8%e0%ab%80-%e0%aa%97%e0%aa%b0%e0%aa%ae%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a5%e0%aa%be%e0%aa%af/