રાતડો ; ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હારજીયાનિમ પ્રેસસડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેચ થવા દેવી નહિ. શેરડી નો ચાબૂક આંજીયો ચાબૂક આંજીયો જણાય તો તરત જ ચાબૂક પર રહેલું ચળકતુ આવરણ તૂટે તે પહેલાં અસરગ્રસ્ત જડિયાંને ઉખાડી તેનો નાશ કરવો. રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ […]
https://krushivigyan.com/2024/09/26/%e0%aa%b6%e0%ab%87%e0%aa%b0%e0%aa%a1%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97/
Social Plugin