વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. થાયામેથોક્ઝામ રપ વેગ્રે ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. કથીરી : ઉપદ્રવ જણાય તો વેટેબલ સલ્ફર ૫૦ ટકા ૪૫ ગ્રામ અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૩૦ મિ.લી. ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. https://krushivigyan.com/2024/09/26/insectiofvegetable/